Home Breaking News Bikaner News : રાજસ્થાનમાં અજીબ ઘટના, ૨ વીઘાનો 50 ફૂટ ઊંડો ખાડો...

Bikaner News : રાજસ્થાનમાં અજીબ ઘટના, ૨ વીઘાનો 50 ફૂટ ઊંડો ખાડો પડ્યો, વૈજ્ઞાનિકો પહોંચ્યા તપાસ કરવા   

0
1405
Bikaner News
Bikaner News

Bikaner News : રાજસ્થાનમાંથી ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે.  16 એપ્રિલના રોજ બિકાનેરના લુંકરનસર તાલુકાના સહગરાસર ગામમાં લગભગ દોઢ વિઘા જમીનમાં ખાડો પડી ગયો હતો. ત્યારે હવે અહીંયા તપાસ કરવા માટે જિયોલોજિકલ સર્વેની ટીમ પહોંચી છે. જે જમીનમાં અચાનક કેવી રીતે 50 ફૂટથી વધુનો ખાડો પડી ગયો તેની તપાસ કરી રહી છે.

Bikaner News

Bikaner News : પ્રાથમિક દ્રષ્ટિએ GSIની ટીમ પ્રમાણે, કોઈક સમયે આ જમીનની નીચે પાણીનો ભંડાર હશે. જેના કારણે જમીન ભીની થઈ ગઈ હતી. અહીં GSIની ટીમ સ્ટડી કરશે અને ઘટનાના કારણો શોધશે. હાલ આ ઘટનાને સિંકહોલ માનવામાં આવી રહી છે.

Bikaner News

Bikaner News : કલમ 144 લાગૂ કરી દેવામાં આવી

Bikaner News

આ ઘટના પછી મોટી સંખ્યાં દૂર-દૂરથી લોકો આ ખાડો જોવા માટે પહોંચી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને ખાડાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે. અહીં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

Bikaner News

Bikaner News :  એક જમીન સર્વેક્ષણ અધિકારીએ જણાવ્યું કે, ‘હાલ અમે સાઈટની તપાસ કરી રહ્યા છે. આવતીકાલથી વિધિવત સ્ટીડ શરૂ કરાશે. આ વિસ્તારના ડેટા પણ ભેગા કરાશે. ત્યારે જ કહીં શકાશે અહીં ખરેખર શું થયું છે. આમ તો આ ઘટના કુદરતી જ લાગી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે