Home Breaking News mansukh mandviya : મંત્રીજીનો આ અંદાજ લોકોને ગમી ગયો, ક્રિકેટના મેદાનમાં જોવા...

mansukh mandviya : મંત્રીજીનો આ અંદાજ લોકોને ગમી ગયો, ક્રિકેટના મેદાનમાં જોવા મળ્યા મંત્રી મનસુખ માંડવીયા  

0
673
mansukh mandviya
mansukh mandviya

mansukh mandviya : જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ ઉમેદવારો પોતપોતાના લોકસભા વિસ્તારમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પોરબંદરના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા આજે કંઈક જુદા અંદાજમાં જોવા મળ્યા હતા. વહેલી સવારે પોરબંદર બીચ પર મોર્નિંગ વોક કરવા નીકળ્યા તે સમયે બીચ પર યુવકો ક્રિકેટ રમી હતાં. તે જોઇને મંત્રીજીનું પણ મન ક્રિકેટ રમવાનું થઇ ગયું હતું.

mansukh mandviya : રાજકીય મેદાનથી ક્રિકેટના મેદાનમાં

mansukh mandviya : આમતો તમે રાજકીય મેદાનમાં મનસુખ માંડવીયાને રમતા જોયા હશે, પરંતુ ક્રિકેટના મેદાનમાં મનસુખ માંડવિયાએ આ વખતે હાથ અજમાવ્યો હતો. મનસુખ માંડવીયાએ પોરબંદર બીચ પર બેટિંગ, બોલિંગ, અને ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા.

mansukh mandviya : કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા કંઈક અલગ અંદાજ જોવા મળ્યા હતા. તેઓ વહેલી સવારે પોરબંદર બ્રિચ પર યુવાનો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. મનસુખ માંડવીયા મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા તે સમયે પોતે યુવાનો સાથે અનોખા અંદાજમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ક્રિકેટના મેદાનમાં મંત્રી મનસુખ માંડવિયાએ બેટિંગ, બોલિંગ, અને ફિલ્ડિંગ ત્રણેયની મજા માણી હતી. આ વિડીઓ સામે આવતા લોકોએ મંત્રીજીના આ અંદાજને ખુબ વખાણ્યો હતો.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે