Home Main Article 370 : યામી ગૌતમની ફિલ્મ Article 370 પર ગલ્ફ દેશોમાં મુકવામાં...

Article 370 : યામી ગૌતમની ફિલ્મ Article 370 પર ગલ્ફ દેશોમાં મુકવામાં આવ્યો પ્રતિબંધ

0
702
Article 370
Article 370

Article 370 : અભિનેત્રી યામી ગૌતમની લેટેસ્ટ રિલીઝ થયેલી એક્શન પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370’ ચર્ચામાં છે. આ ફિલ્મ કાશ્મીરમાં બંધારણની કલમ  370 હટાવવા પર આધારિત છે. દેશ સહીત દુનિયાભરમાં ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારુ પ્રદર્શન કરીને કલેક્શન મેળવવામાં સફળ થઇ છે. આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે, જે મેકર્સ માટે મોટો ફટકો છે. હવે ગલ્ફ દેશોમાં ફિલ્મ આર્ટીકલ 370 પર પ્રતિબંધ લાગી ગયો છે. 

Article 370

Article 370  : ગલ્ફ દેશોમાં બોલિવૂડ ફિલ્મોનો ઘણો ક્રેઝ છે અને હિન્દી ફિલ્મોને અહીં ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. એટલું જ નહીં, બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ ગલ્ફ કન્ટ્રીઝમાં પણ થાય છે. તો આવી સ્થિતિમાં ગલ્ફ દેશો ઈરાક, કુવૈત, બહરીન, ઓમાન, કતાર, દોહા, સંયુક્ત આરબ અમીરાત અને સંયુક્ત આરબ અમીરાતમાં ફિલ્મ ‘આર્ટીકલ 370’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફિલ્મ પર પ્રતિબંધ ઇન્ડસ્ટ્રી માટે ચોક્કસપણે આઘાતજનક છે. ફિલ્મ આર્ટીકલ 370 પર પ્રતિબંધ મૂકવો ખૂબ જ આશ્ચર્યજનક છે. 

Article 370  : પીએમ મોદીએ ફિલ્મ આર્ટીકલ 370નો જાહેરસભામાં કર્યો હતો ઉલ્લેખ

Article 370

એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મેં સાંભળ્યું છે કે, આર્ટીકલ 370 પર ફિલ્મ આવી રહી છે, આ સારુ છે જેથી લોકોને સાચી માહિતી મળશે.” આ પહેલા રિતિક રોશન સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ પર પણ UAE સિવાય તમામ ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Article 370  ફિલ્મનું કલેક્શન 

Article 370

‘આર્ટિકલ 370’ને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લગભગ 20 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ ફિલ્મે તેની રિલીઝના ત્રણ દિવસમાં તેની કિંમત કરતાં વધુ કમાણી કરી લીધી છે.

  • પહેલા દિવસે- 6.12 કરોડ રૂપિયાનું કલેક્શન 
  • બીજા દિવસ- 9.8 કરોડ 
  • ત્રીજા દિવસે- 10.5 કરોડનું કલેક્શન 

‘આર્ટિકલ 370’ની ત્રણ દિવસની કુલ કમાણી હવે 34.71 કરોડ રૂપિયા થઈ છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે