Family Doctor 1397 | લ્યુપસ | VR LIVE By Pratixa Trivedi VR - February 8, 2024 0 286 FacebookTwitterPinterestWhatsAppTelegram સુર્યપ્રકાશમાં રહેલા પારજાંબલી કીરણો આ બિમારી વધારી શકે છે.લ્યુપસના દદીઁઓએ સુર્યપ્રકાશ ટાળવો જોઇએ તથા બહાર નીકળતી વખતે SPF-15 થી વધારે શક્તિવાળુ સનસ્ક્રીન લોશન લગાડવું જોઇએ.આ બિમારીના ૯0% થી વધારે દદીઁ સ્ત્રીઓ હોય છે.સામાન્ય રીતે આ બિમારી ૨0-૩0 વષૅઁ શરૂ થાય છે, બિમારીની તીવ્રતા મુજબ, શરીરના મુખ્ય અંગો ઉપર અસર પ્રમાણે દરેક દદીઁ ની સારવાર જુદી હોય છે. આ બિમારીની તીવ્રતામાં વધઘટ થઇ શકે છે. તે મુજબ દવામાં ફેરફાર કરવામાં આવે છે.દદીઁની બિમારી સંપુણઁ કાબુમાં હોવા છતા દવાની આડઅસર તથા બિમારીના વર્તન માટે અમુક લોહીની તપાસ સમયાંતરે કરવી જરૂરી છે. લ્યુપસવેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો Share this:PostEmailTelegramThreadsWhatsAppLike this:Like Loading... Related