Home Main આતે કેવી દુશ્મની, માલદીવ સરકારે ભારત સાથે દુશ્મની નિભાવવા એક માસુમ બાળકનો...

આતે કેવી દુશ્મની, માલદીવ સરકારે ભારત સાથે દુશ્મની નિભાવવા એક માસુમ બાળકનો જીવ લીધો  

0
653
Maldives News
Maldives News

Maldives News  ભારતીય સેનાની એક નાની ટુકડી માલદીવમાં છેલ્લા ઘણા સમયથી તહેનાત છે. ત્યાંની પૂર્વ સરકારની અપીલ પર ભારતે દરિયાઈ સુરક્ષા અને ઈમરજન્સી બચાવ કામગીરીમાં મદદ માટે સૈનિકો તહેનાત કર્યા હતા. પરંતુ હવે માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ આ સૈનિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ દરમિયાન શનિવારે માલદીવમાં એક 14 વર્ષીય છોકરાનું કથિત રીતે મૃત્યુ થયું કારણ કે મુઈજ્જુએ તેને એરલિફ્ટ કરવા માટે ભારત દ્વારા આપવામાં આવેલા ડોર્નિયર એરક્રાફ્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હોવાનો દાવો કરાયો છે. 

Maldives News

Maldives News : છોકરાને હતું બ્રેઈન ટ્યુમર… 

છોકરાને બ્રેઈન ટ્યુમર હતું અને તેને સ્ટ્રોક આવ્યા બાદ તેની હાલત ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ તેના પરિવારે તેને ગેફ અલિફ વિલિંગિલીમાં તેના ઘરેથી રાજધાની માલે લઈ જવા માટે એર એમ્બ્યુલન્સની માગ કરી હતી. અહેવાલ અનુસાર પરિવારનો આરોપ છે કે સત્તાવાળાઓ તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફરની વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા સાંપડી હતી. 

Maldives News : હેલ્થકેરમાં માલદીવ શું નિર્ણય લેશે?

Maldives News

માલદીવના મીડિયા સાથેની વાતચીતમાં પીડિતના પિતાએ કહ્યું કે અમે સ્ટ્રોક પછી તરત જ તેને માલે લઈ જવા માટે આઇલેન્ડ એવિયેશનને ફોન કર્યો હતો, પરંતુ તેઓએ અમારા કૉલનો જવાબ આપ્યો ન હતો. તેઓએ ગુરુવારે સવારે 8:30 વાગ્યે ફોનનો જવાબ આપ્યો હતો કે આવા કેસમાં ફક્ત એક જ એર એમ્બ્યુલન્સનો જ ઉપયોગ કરી શકાય છે. 

Maldives News : ઈમરજન્સી છતાં 16 કલાકનો વિલંબ થતાં મોત 

Maldives News

ઉલ્લેખનીય છે કે આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે માલદીવના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરાયા બાદ તાજેતરમાં ભારત અને દ્વીપસમૂહ રાષ્ટ્ર વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડ્યા છે. છોકરાના મૃત્યુ પર ટિપ્પણી કરતા માલદીવના સાંસદ મિકેલ નસીમે કહ્યું લોકોએ રાષ્ટ્રપતિની ભારત પ્રત્યેની દુશ્મનાવટને સંતોષવા માટે પોતાનો જીવ આપીને કિંમત ચૂકવી રહ્યા છે. 

તમે આ પણ વાંચી શકો છો

અયોધ્યા મંદિરમાં પહેલાથી જ બીરાજમાન છે શ્યામવર્ણા કાલેરામ, ખુબ જ રોચક છે ‘કાલેરામ’ મૂર્તિની કહાની  

Android ફોન પર VR LIVE GUJARAT ની પર એપ કરો ડાઉનલોડ અને 22 જાન્યુઆરીએ અયોધ્યાથી પ્રભુ શ્રી રામના કરો દર્શન સીધા તમારા મોબાઈલ પર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે