દિલની વાત 1060 | કોણે લાઈફનો ખ્યાલ ન રાખ્યો ? | VR LIVE

    0
    239

    વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા માસૂમોના મોતના સમાચાર સામે આવતા જ ખળભળાટ થઇ ગયો. ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ બોટ પર હતા સવાર અને દુર્ઘટના સર્જાઈ.. આ દુર્ઘટના બાબતે જવાબદાર કોણ ? બોટિંગના નિયમોનું ચુસ્ત પણે પાલન થયું ન હતું તે પણ સામે આવ્યું છે અને શાળાના સંચાલકો અને પ્રવાસના આયોજકોએ કેમ સ્થળ પર સુરક્ષાને લઈને ચકાસણી ન કરી ? મળતી માહિતી પ્રમાણે લાઈફ જેકેટ વિના આ બોટિંગ સુવિધા કેમ શરુ કરવામાં આવી તે અંગે પણ ફરિયાદો ઘટના બંને તે પહેલા કરવામાં આવી છે

    કોણે લાઈફનો ખ્યાલ ન રાખ્યો ?
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો