HomeUncategorizedદિલની વાત 1058 | આરોગ્ય બાબતે સતર્ક રહો સાવચેત રહો | VR...

દિલની વાત 1058 | આરોગ્ય બાબતે સતર્ક રહો સાવચેત રહો | VR LIVE

ગુજરાતમાં વધુ એક અંધાપાકાંડ થયો જે બાદ તંત્ર પણ દોડતું થયું.. આ ઘટના છે વિરામગામના માંડલની જ્યાં શ્રી  સેવા નિકેતન માંડલ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન બાદ ૧૭ દર્દીઓના આંખની રોશની ઘૂમ થઈ છે ત્યારે આવા આરોગ્યને લગતા સામુહિક કાર્યક્રમ અથવા ટ્રસ્ટ માટે તંત્રની મંજુરી કેટલી જરૂરી છે.. આ ઘટના બાદ તંત પણ દોડતું થઈ ગયું છે.. ત્યારે પ્રશ્ન એ છે કે,આ બેદરકારી પાછળ જવાબદાર કોણ છે ?કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ ? આવા સામુહિક કેમ્પના ભાગ બનતા પહેલા જેતે વ્યક્તિએ શું કાળજી રાખવી ?

આરોગ્ય બાબતે સતર્ક રહો સાવચેત રહો
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments