Home Main PARLE-G :  પાર્લે જી એ હટાવ્યો નાની છોકરીનો ફોટો અને નામ પણ...

PARLE-G :  પાર્લે જી એ હટાવ્યો નાની છોકરીનો ફોટો અને નામ પણ ? જાણો કેમ ? 

0
1366
PARLE-G
PARLE-G

PARLE-G : જ્યારે પણ ચાની વાત થાય છે ત્યારે પારલે જી બિસ્કીટનું નામ આપોઆપ મનમાં આવી જાય છે. દરેક વ્યક્તિ, બાળકો અને વૃદ્ધ, પારલે જીનું નામ જાણે છે જે બિસ્કિટનો પર્યાય બની ગયું છે. તમે પણ બાળપણમાં કોઈક સમયે PARLE-G બિસ્કિટ ખાધા હશે. દેશનું સૌથી વધુ વેચાતું બિસ્કિટ પારલે જી જેટલું લોકપ્રિય છે, એટલી જ લોકપ્રિય પારલે ગર્લ છે. પારલે ગર્લ તરીકે સમાચારમાં રહેલી આ યુવતીનો ફોટો હવે પેકેટમાંથી ગાયબ થઈ ગયો છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ પારલે કંપનીએ પોતે જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર PARLE-G  બિસ્ટિક પેકેટનો ફોટો શેર કર્યો છે, જેમાં પારલે ગર્લની જગ્યાએ સ્માર્ટ છોકરાનો ફોટો છપાયેલો છે. ફોટોની સાથે નામ પણ બદલાયું છે.

71bufOt9zAL. AC UF10001000 QL80

ક્યાં ગઈ PARLE-G ગર્લ?


પારલેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર બિસ્કીટનું પેકેટ શેર કર્યું છે. જેમાં પારલેની છોકરીને બદલે છોકરાનો ફોટો છે. પારલે ગર્લનો ફોટો ગુમ થયેલો જોઈને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આ આખો કિસ્સો મજાકથી શરૂ થયો હતો. પારલે ગર્લ ક્યાંય ગઈ નથી. જોકે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએંસર ઝેરવાન જે બુનશાહ (Zervaan J Bunshah) ની મજાકનો જવાબ આપવા માટે, પારલેએ બિસ્ટિક પેકેટ પર તેનો ફોટો મૂકીને તેને જવાબ આપ્યો છે. પારલેની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી છે અને લોકો કંપનીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Capture 26

PARLE-G  :  શું હતો સમગ્ર મામલો


બુન્શાજી નામના એક મિડીયા ઇન્ફ્લુએન્જરે થોડા દિવસ પહેલા એક વિડીયો વાઈરલ કર્યો હતો જેમાં તે એક કારમાં બેસીને ફેસ પર અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન સાથે પોતાના ફેન્સને પૂછી રહ્યો છે કે જ્યારે તમે પાર્લેજીના માલિકને મળશો ત્યારે તમે તેમનું સંબોધન કેવી રીતે કરશો. પાર્લે સર, મિસ્ટર પાર્લે કે પછી પાર્લેજી.. આ ત્રણેયમાંથી કયા નામથી તેમને બોલાવશો

કંપનીએ જ્યારે આ વાઈરલ વિડીયો જોયો તો તેમણે પણ આ બુન્શાજીની ચુટકી લેવાનું નક્કી કર્યું અને કંપનીએ પોતાના ઓફિશિયલ અકાઉન્ટ પરથી પાર્લેજીના રેપર પર બુન્શાજીનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે બુન્શાજી તમે અમને ઓજી કહી શકો છો. બુન્શાજી આ પોસ્ટથી એટલો ખુશ થઇ ગયો કે તેણે જવાબ આપ્યો કે હું બાળપણમાં PARLE-G વિસ્કીટ બહુ જ ખાતો હતો. આ વાઈરલ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ છે અને અવનવી કમેન્ટ પણ કરી છે.

parle rply

PARLE-G ના પેકેટ પર આ છોકરો કોણ છે?


PARLE-G બિસ્ટિકના પેકેટ પર જે છોકરાનો ફોટો છે તે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએંસર જેરવાહ જે બંશાહ છે. બંશાહ મોટાભાગે ફની વીડિયો બનાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.23 લાખથી વધુ ફોલોઅર્સ છે.

bunsan

તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમારું parle G અને તમારી પાર્લે ગર્લને કઈ જ થયું નથી, આ માત્ર એક હળવી મજાક હતી, જે લોકોને ખુબ પસંદ પડી હતી,

તમે આ પણ વાંચી શકો છો

Hafiz Saeed :  જો આવું થયું તો પાકિસ્તાને આતંકી Hafiz Saeedને ભારતને સોંપવો જ પડશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે