Home Power Play - Program Power Play 1470 | વિકસિત યાત્રા vs ભારત ન્યાય યાત્રા | VR...

Power Play 1470 | વિકસિત યાત્રા vs ભારત ન્યાય યાત્રા | VR LIVE

0
571
Power Play 1470
Power Play 1470

Power Play 1470  :  વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર સક્રિય થતી જોવા મળી રહી છે. કોંગ્રેસ 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી ‘ભારત ન્યાય યાત્રા’નું આયોજન કરવા જઈ રહી છે. આ યાત્રા મણિપુરથી શરૂ થઈને મુંબઈ જશે.

Power Play 1470  :  કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આપેલી માહિતી અનુસાર, ‘ભારત ન્યાય યાત્રા’ (Bharat Nyaya Yatra) આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 14 રાજ્યોમાંથી 6,200 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસનું મોટાભાગનું અંતર બસ દ્વારા કવર કરવામાં આવશે. કેટલીક જગ્યાએ પદયાત્રા પણ કાઢવામાં આવશે.

Power Play 1470  :  રાહુલ ગાંધીની ‘ભારત ન્યાય યાત્રા’ (Bharat Nyaya Yatra)

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતી યાત્રા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

Vr live નો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ Power Play 1470 | વિકસિત યાત્રા vs ભારત ન્યાય યાત્રા | VR LIVE

 પદ્મકાંત ત્રિવેદી CMD

ગીરધર ભાઈ વાઘેલા , કોંગ્રેસ

નીલેશ સોલંકી , ભાજપ

નિર્મિત બ્રહ્મભટ્ટ, સમીક્ષક,

કાર્યક્રમ– Power Play 1470

વિષય– વિકસિત યાત્રા vs ભારત ન્યાય યાત્રા

ભારત જોડો પછી હવે રાહુલની ન્યાયયાત્રા

રાજકીય પક્ષોને યાત્રાઓથી સફળતા મળશે ?

રાહુલ ગાંધી તેમની ઇમેજ બદલી શક્યા ?

રાહુલ ગાંધી કરશે ભારત ન્યાય યાત્રા

લોકસભાની તૈયારીઓ માટે કોંગ્રેસે કમર કસી

ફરી એકવાર જમીન પર આવશે કોંગ્રેસ

 રાજકીય પક્ષોને યાત્રાઓથી સફળતા મળશે ?

સરકાર રીપોર્ટ કાર્ડ સાથે ક્યારે જનતા વચ્ચે જશે ?

 લોકસભા 2024 માટે કયા મુદ્દા પર  ચૂંટણી ?

તમે આ પણ વાંચી શકો છો

‘ભારત જોડો યાત્રા’ની તર્જ પર રાહુલની ‘ભારત ન્યાય યાત્રા’; 14 જાન્યુઆરીથી શરૂ, જાણો ક્યાં રાજ્યોમાંથી થશે પસાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે