દિલની વાત 1041 | મોંઘવારી અને બેરોજગારીનો ઉકેલ ક્યારે ? | VR LIVE

    0
    229

    દેશમાં મોંઘવારીમાં સતત વધારો થયો છે ત્યારે બીજી બાજુ સતત ઘટતી આવક અને  વધતી જતી મોંઘવારીએ લોકો માટે ચિંતા વધારી છે હાલમાં યુવાનો પોતાની લાયકાત પ્રમાણે નોકરી ન મળતા બેરોજગારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે નોકરી માટે જગ્યાઓ ખાલી છે છતાં પણ ભરતી કરવામાં આવતી નથી ત્યારે એકબાજુ જીવન જરૂરિયાતની ચીજ- વસ્તુમાં ભાવમાં વધારો થતા પ્રજાને મજબુરીમાં મોઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે અસહ્ય મોંઘવારીમાં જરૂરિયાતની ચીજ વસ્તુઓ શાકભાજી થી લઈને કઠોળ ઉપરાંત તમામ ચીજ વસ્તુના ભાવમાં વધારો થયો છે. મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો અંત ક્યારે આવશે ? વધતી જતી મોંઘવારી પર નિયંત્રણ ક્યારે આવશે ? બેફામ વધતી મોંઘવારી, સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને લીધે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે..

    મોંઘવારી અને બેરોજગારી

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો