Power Play – જુઓ ત્યાં નકલી , ગુજરાતમાં નકલી વસ્તુઓની ભરમાર થઇ રહી છે, નકલી ઘીથી માંડી નકલી દવા અને દારૂ પણ નકલી વેચાય છે, પણ ગુજરાતમાં તો અધિકારી નકલી, નકલી PMO, નકલી CMO અધિકારી વચ્ચે હવે નકલી સરકારી ઓફિસ! રાજ્યમાં નકલી ટોલનાકું’ નકલી ધારાસભ્ય, નકલી મંત્રીનો પીએ અને હવે મહેસાણામાં નકલી ડીગ્રી પર નોકરી કરતા 11 હેલ્થવર્કર ઝડપાયા, છેલ્લાં 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા હતા 11 હેલ્થવર્કર .નકલી ઘીથી માંડી નકલી દવા અને દારૂ પણ નકલી વેચાય છે, પણ ગુજરાતમાં તો અધિકારી નકલી, કચેરીઓ નકલી અને હવે ટોલાનાકું પણ નકલી પકડાયું છે. રાજ્યના દરેક નાગરિકના મોઢામાંથી એક જ અવાજ નીકળી રહ્યો છે હદ થઇ ગઇ,
Power Play 1456 | હદ થઇ ગઇ! જ્યાં જુઓ ત્યાં નકલી | VR LIVE
RELATED ARTICLES

