Home Main અમદાવાદ : દુઆ લિપા ODI વર્લ્ડ કપ 2023ના સમાપન સમારોહમાં પરફોર્મ...

અમદાવાદ : દુઆ લિપા ODI વર્લ્ડ કપ 2023ના સમાપન સમારોહમાં પરફોર્મ કરશે..?

0
863
Dua Lipa to perform at World Cup closing ceremony
Dua Lipa to perform at World Cup closing ceremony

Dua Lipa to perform at World Cup closing ceremony : અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલના સમાપન સમારોહમાં દુઆ લિપા પરફોર્મ કરી શકે તેવી અફવાઓ ઉડી રહી છે. 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (#NarendraModiStadium) માં ફાઇનલ મેચ યોજાવાની સાથે ક્રિકેટ વર્લ્ડ કપ તેના સમાપન પર આવી રહ્યો છે. ચાહકો ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના અંતિમ શૉડાઉનની રાહ જોઈ રહ્યા છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે સમાપન સમારોહ સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હશે.

માત્ર સેલેબ્સ જ ફિનાલેમાં હાજરી આપે તેવી અપેક્ષા નથી, પરંતુ ઘણા લોકો પણ પરફોર્મ કરે તેવી અપેક્ષા છે. હવે, અહેવાલો સૂચવે છે કે દુઆ લિપા (#DuaLipa) સમાપન સમારોહમાં પરફોર્મ કરી શકે છે. AskDua સેશન બાદ આ અફવાને વેગ મળી રહ્યો છે.

AskDua બાદ દુઆ લિપા (Dua Lipa) ના પરફોર્મંસની અટકળો

એવા ઘણા અહેવાલો આવી રહ્યા છે કે હોલીવુડ પોપ આઇકોન દુઆ લિપા (Dua Lipa) ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના સમાપન સમારોહમાં પરફોર્મ કરી શકે છે. નવેમ્બરમાં ગાયકે ત્રણ ક્રિકેટરો – શુભમન ગિલ, કેએલ રાહુલ, કેન વિલિયમસન – સાથે વાતચીત કરી હતી, તે 15 નવેમ્બરના રોજ આસ્ક દુઆ લિપાની આ વાતચીત બાદ દુઆ લિપા (Dua Lipa) ફાઈનલમાં (#WorldcupFinal) પરફોર્મંસ કરે તેવી અટકળો તેજ થઇ ગઈ છે.

સિંગરે અગાઉ યુક્રેનના કિવમાં 2018 ચેમ્પિયન્સ લીગ ફાઇનલ જેવી અન્ય મુખ્ય રમતગમતની ઇવેન્ટ્સમાં પણ પરફોર્મ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ફાઈનલ મેચ (#INDvsAUSfinal) માં ‘ગેસ્ટ ઓફ ઓનર’ બને તેવી શક્યતા છે. બુધવારે મુંબઈમાં રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઈડનમાં રમાયેલી ઓછી સ્કોરવાળી બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે