દિલની વાત 1002 | ઓનલાઈન છેતરપીંડીથી સાવધાન

0
222

ઓનલાઈન છેતરપીંડીથી સાવધાન
ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં વધારો
નાણાકીય છેતરપિંડીથી સાવધાન
વિડીઓ કોલ દ્વારા અજાણી યુવતી થી ચેતો
ઓનલાઈન છેતરપિંડીની ઘટનામાં વધારો
ઓનલાઈન છેતરપિંડી અંગે રાખો સાવચેતી
શું ધ્યાન રાખવું જોઈએ જાણીએ તજજ્ઞ પાસેથી
કોઈપણ પ્રકારના મેસેજ આવે પહેલા ખરી કરો
બેંકના નામે ફોન આવે તો પણ સાચી જાણકારી મેળવો
છેતરપિંડીના ભોગ બનો ત્યારે શું કરવું ?
સાઈબર ક્રાઈમમાં ફરિયાદ અચૂક નોધાવો