Home Main ઝિંદગીમાં પ્રથમ વખત બાળકોનો ઉજવાયો જન્મદિવસ, રડવા લાગ્યો નાનો બાળક, વિડિયો ભાવુક

ઝિંદગીમાં પ્રથમ વખત બાળકોનો ઉજવાયો જન્મદિવસ, રડવા લાગ્યો નાનો બાળક, વિડિયો ભાવુક

0
689
emotional viral video
emotional viral video

Birthday Celebration : કહેવાય છે કે બાળકો દિલથી સાચા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક ક્લાસરૂમની બહાર ઊભો છે, તે બાળકનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ પર બાળકના મિત્રો અને અન્ય લોકો વર્ગખંડમાં તેની રાહ દેખીને ઉભ છે, જેવો તે દરવાજા પાસે આવે છે બધા બર્થ-ડે ગીત ગાવા લાગે છે. આ જોઈને નાનો બાળક ભાવુક થઈ રડવા લાગે છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો જોઈને તમે પણ એકદમ ઈમોશનલ થઈ જશો.

સોશિયલ મીડિયા પર પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાળકની ઉંમર 8 વર્ષ છે. પ્રથમ વખત બાળકનો  જન્મદિવસ ઉજવવામાં (Birthday Celebration) આવી રહ્યો છે. આ બધું જોઈને બાળક ભાવુક થઈ ગયો. સોશિયલ મીડિયા પરનો આ વીડિયો તમને પણ ભાવુક કરી દેશે (Emotional Viral Video).

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળક તેના ક્લાસમેટ્સ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવે  (Birthday Celebration) છે ત્યારે નાનો ફૂલ જેવો બાળક કેટલો ભાવુક થઈ જાય છે. બાળકમાં પણ સહજ પ્રેમભાવની લાગણીઓ કેટલી હોય છે તે આ ઈમોશનલ વિડીયો પરથી જાણી શકાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને 16 લાખથી વધુ લોકો લાઈક્સ કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે – આ વીડિયો જોઈને હું રડી પડ્યો. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું છે – બાળકો દિલથી સાચા હોય છે. હું આ આંસુઓ પાછળની પીડાને જોઈ શકું છું.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે