Home Videsh પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને પોતાની હત્યાની  આશંકા વ્યક્ત કરી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને પોતાની હત્યાની  આશંકા વ્યક્ત કરી

0
423
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને પોતાની હત્યાની  આશંકા વ્યક્ત કરી
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાને પોતાની હત્યાની  આશંકા વ્યક્ત કરી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને પોતાની હત્યાની  આશંકા વ્યક્ત કરી

જેલમાં ધીમુ ઝેર આપીને મારી હત્યાનો પ્રયત્ન થઈ શકે છે : ઈમરાન ખાન

ઈમરાન ખાને  હત્યાની આશંકા વ્યકત કરી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને હત્યાની આશંકા વ્યકત કરી છે.   ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કહ્યુ છે કે, હું દેશ છોડવા માટે તૈયાર નથી એટલે જેલમાં મારો જીવ લેવાનો વધુ એક પ્રયત્ન થઈ શકે છે. આ માટે સ્લો પોઈઝનનો ઉપયોગ પણ કરી શકાય છે.ઈમરાન ખાન હાલમાં સિક્રેટ દસ્તાવેજો લીક કરવાના કેસમાં જેલના સળીયા પાછળ ધકેલાયેલા છે. તેમણે કહ્યુ હતુ કે, અત્યારે તો હું સ્વસ્થ છું પણ જો શરીરમાં નબળાઈ આવશે કે બીજા કોઈ ફેરફારો થશે તો મને ખબર પડશે. આ પહેલા પણ મારો જીવ લેવાના બે પ્રયત્નો થઈ ચુકયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાયદાની જે રીતે મજાક ઉડાવાઈ છે તે દેશના લોકોએ જોયુ છે. જે પણ થઈ રહ્યુ છે પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી કહ્યું છે કે તેમનો જીવ જોખમમાં છે. ભૂતપૂર્વ વડા પ્રધાને દાવો કર્યો છે કે જેલમાં તેમની હત્યાનો બીજો પ્રયાસ થઈ શકે છે કારણ કે તેમણે પાકિસ્તાન છોડવાની ના પાડી દીધી છે. ઈમરાન ખાને હત્યાનો ડર વ્યક્ત કર્યો હતો.. હું જેલમાં હોઈશ ત્યારે મારી હત્યાનો પ્રયાસ થશે. ઈમરાન ખાને કહ્યું કે તેમને ધીમો ઝેર આપવાનો પ્રયાસ થઈ શકે છે.અગાઉ પણ બે વખત હત્યાનો પ્રયાસ થયો હતોઃ ઈમરાન ખાનઈમરાન ખાને કહ્યું કે અત્યારે તે એકદમ ફિટ છે .તેમણે કહ્યું કે અગાઉ પણ બે વખત જાહેરમાં મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે