Home State Gujarat એસીબી ની કાર્યવાહી લાંચિયા અધિકારની ધરપકડ,વાંચો અહીં  

એસીબી ની કાર્યવાહી લાંચિયા અધિકારની ધરપકડ,વાંચો અહીં  

0
477
એસીબી ની કાર્યવાહી લાંચિયા અધિકારની ધરપકડ,વાંચો અહીં  
એસીબી ની કાર્યવાહી લાંચિયા અધિકારની ધરપકડ,વાંચો અહીં  

રાજ્યમાં લાંચિયા બાબુઓ સામે એસીબી કડક કામગીરી કરતું હોવા છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા એસીબી એ ધોળકા પોલીસ સ્ટેશનના ASI કરણસિંહ અમરસિહ ગોહીલને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ASI સાથે પૂર્વ સરપંચ ઈશ્વરભાઇ કરશનભાઇ ઠાકોર પણ લાંચ લેવામાં સામેલ હતા. બે આરોપીઓએ ફરિયાદી પાસે કરી રૂ. બે લાખની માંગણી કરી હતી. અસલાલી પોલીસ સ્ટેશનમાં છોકરીને ભગાડી લઈ જવા મામલે કેસમાં પતાવટ કરવા લાંચ આપવામાં આવી હતી.

એસીબી દ્વારા જાહેર કરવામાં એવેલી ટ્રેપની વિગત નીચે મુજબ છે.

એ.સી.બી. સફળ ટ્રેપ

 ફરીયાદીઃ – એક જાગૃત નાગરીક

 આરોપી: –

(૧)કરણસીંહ અમરસીંહ ગોહીલ

    એ.એસ.આઇ, ઘોળકા રૂરલ

   પોલીસ સ્ટેશન ,જી. અમદાવાદ

૨) ઈશ્વરભાઇ કરસનભાઇ ઠાકોર   

     ( પ્રજાજન ) માજી સરપંચ

 ગુન્હો બન્યા

   તા-૨૩/૧૦/૨૦૨૩

 લાંચની માંગણીની રકમઃ-                 

 રૂ.૨,૦૦,૦૦૦/-

 લાંચ સ્વીકારેલ રકમઃ –

રૂ.૨,૦૦,૦૦૦/-

 રીકવર કરેલ રકમઃ-

 રૂ.૨,૦૦,૦૦૦/-

 બનાવનુ સ્થળઃ (આરોપી નં-૧ નાં રહેણાંક ખાતે)  મકાન નં-૧૧૧ , રોયલ સેરેનીટી બંગલોઝ ,Circuit હાઉસ ની સામે, ઘોળકા

 ટુંક વિગતઃ – આ કામના ફરીયાદીના ભત્રીજા બાજુનાં ગામ ની છોકરી ને લઇ ને ભાગી જતાં તેમના વિરુદ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં અરજી થયેલ છે.

      જેથી આરોપી નં-૨ ઈશ્વર ભાઇ વીરપુર ગામ નાં માજી સરપંચ અને આગેવાન હોય જેથી આરોપી નં- ૧ સાથે સારા સંબંધ હોઇ બન્ને આરોપીઓએ સમાધાન કરાવવા અને છોકરી ને રજુ કરાવવા કાસિન્દ્રા ઓ.પી. ખાતે ગયેલ હતા અને છોકરી ને રજુ કરી દીધેલ તથા છોકરા ને પણ પકડી ને રજુ કરાવી દેવાની જવાબદારી લીઘેલ હતી .

      ત્યારબાદ છોકરા ને પોકસો નાં કેસમાં બચાવી લેવા અને અસલાલી પોલીસ સ્ટેશન માં કેસ પતાવટ કરાવી દેવા નાં બદલે બન્ને આરોપીઓ એ ફરીયાદી ને પાંચ થી સાત લાખ નો ખર્ચો થશે તેમ જણાવી , રકઝક નાં અંતે બે લાખ ની લાંચની માંગણી કરેલ હતી ,

  

એસબીએ આ અંગે લાંંચિયા અધિકારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે