Home Desh કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ હેલ્મેટ વિના બાઇક ચલાવી

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ હેલ્મેટ વિના બાઇક ચલાવી

0
484
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ હેલ્મેટ વિના બાઇક ચલાવી
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ હેલ્મેટ વિના બાઇક ચલાવી

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બાઈક રેલી યોજી

 હેલ્મેટ વિના બાઇક ચલાવી

સોશ્યલ મીડિયામાં વીડિયો થયો વાયરલ  

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રવિવારે પશ્ચિમ બંગાળમાં તેમના વિધાનસભા ક્ષેત્ર બહરમપુરમાં બાઇક રેલી કાઢી હતી. આ દરમિયાન અધીર રંજન ચૌધરી હાઈવે પર હેલ્મેટ વિના બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અધીર રંજન ચૌધરીએ ઘણી વખત બાઇકનું હેન્ડલ છોડી દીધું હતું. આ બાઇક રેલીમાં હાજર રહેલા મોટાભાગના બાઇક સવારોએ હેલ્મેટ પહેર્યું ન હતું. આને લઈને લોકો સોશિયલ મીડિયા પર અધીર રંજન ચૌધરીની ટીકા કરી રહ્યા છે અને તેમના પર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

કોંગ્રેસ નેતાઅધીર રંજન ચૌધરીએ આ  દલીલ કરી

ટીકા પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, ‘જો પોલીસ દંડ કરે તો કોઈ વાંધો નથી. પરંતુ તે જ્યાં બાઇક ચલાવતા હતાં ત્યાં કોઇ વ્યક્તિ હાજર ન હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મારી યાદો એ જગ્યા સાથે જોડાયેલી છે જ્યાં હું બાઇક ચલાવતો હતો અને હું લાંબા સમય પછી બાઇક ચલાવી રહ્યો હતો. તે જ સમયે, સોશિયલ મીડિયા યુઝર્સ આ દલીલો પર અધીર રંજન ચૌધરીની ટીકા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટથી સાંસદ છે.જોકે અંધિરજન ચૌધરી વિરુધ્ધ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. બાઇક રેલીમાં હાજર રહેલા મોટાભાગના બાઇક સવારોએ હેલ્મેટ પહેરી ન હતી. આ અંગે સોશિયલ મીડિયા પર લોકો અધીર રંજન ચૌધરીની ટીકા કરી રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે