Home Health પથરી અંગે મેળવો માહિતી

પથરી અંગે મેળવો માહિતી

0
732

પથરી ના દુઃખાવાથી લોકો ખુબજ હેરાન થાય છે.. પથરીનો દુઃખાવો આશય હોય છે..

પથરી એટલે શું થાય ?

કેલ્શિયમ ઓક્ષલટના કણો એકબીજા સાથે ભેગા થઇને લાંબા સમયે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે જેને પથરી કહેવામાં આવે છે.

પથરી
પથરી

પથરી થવાના કારણો શું છે ?

  • ઓછું પાણી પીવું
  • વારસાગત પથરીની તકલીફ હોવી
  • વધુ પ્રોટીન વાળો ખોરાક લેવાથી
  • પોટેશિયમનું પ્રમાણ ઓછું હોવાથી
  • ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી
  • વારંવાર મૂત્રમાર્ગે ચેપ લાગવો

કોને વધુ પ્રમાણમાં થાય છે આ તકલીફ ?

સ્ત્રીઓ કરતા પુરુષોમાં પથરીનું પ્રમાણ વધુ જોવા મળે છે. કિડનીમાં થતી પથરી અંગે વાત કરીએ તો કુલ કેસોમાં 75 ટકા કેસો પુરુષોના છે. ત્યારે મૂત્રાશયમાં થતી પથરી અંગે આપને જણાવીએ તો 95 ટકા દર્દીઓ પુરુષ છે. 30થી 40 વર્ષનું વય દરમિયાન પુરુષોમાં પથરીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

પથરીના લક્ષણો શું છે ?

  • મિત્રો, સૌ પ્રથમ તો આપને એ જણાવી દઈએ કે પથરી શરીરના ક્યાં અંગમાં થઇ છે કેટલી સાઈઝની થઈ છે તેના લક્ષણો તે પર આધારિત છે..
    • પીઠમાં સતત દુઃખાવો થવો
    • પેટમાં સતત દુઃખાવો રહેવો
    • વારંવાર ઉલટી થવી
    • લાલ પશાબ થવો
    • પેશાબ કરતા સમયે દુઃખાવો થવો
    • પેશાબ બંધ થઇ જવો
    • પેશાબમાં બળતરા થવી

વિષયલક્ષી વધુ માહિતી મેળવવા માટે નિહાળો અમારો વિશેષ કાર્યર્કમ ફેમિલી ડોક્ટર

આ કાર્યક્રમને આપ વીઆર લાઈવના ફેસબુક પેજ પણ નિહાળી શકો છો

કિડનીમાં શું કોઈ પ્રકારનું નુકસાન થઇ શકે છે ?

હા, પથરીની સિદ્ધી અસર કિડની પર થાય છે. જો યોગ્ય ઈલાજ ન કરવામાં આવે તો પથરીના કારણે ઘણી તકલીફ થઇ શકે છે. પેશાબ પણ રોકી શકે છે જે આપડા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે