Home Main ગુજરાતમાં ચાઇનીઝ છેતરપિંડી, શુ ઉંઘતી રહી પોલીસ !

ગુજરાતમાં ચાઇનીઝ છેતરપિંડી, શુ ઉંઘતી રહી પોલીસ !

0
478
ચાઇનીઝ
ચાઇનીઝ

સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક દ્વારા આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફૂટબોલ એપ્લિકેશનનાં માધ્યમથી ચાઈનીઝ નાગરિકે રૂ. 1400 કરોડ ખંખેર્યા છે. ચાઈનીઝ નાગરિક યુ યુઆન્બે રૂ. 1400 કરોડ લઈ રફુચક્કર થઈ ગયો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં બેટિંગ એપ કામ કરતી હતી. વુ યુઆન્બે એપનાં માધ્યમથી 15 થી 75 વર્ષનાં લોકોને ટાર્ગેટ કરતો હતો.  એપનાં માધ્યમથી ડેટાની ચોરી કરીને 1400 કરોડ ની છેતરપિંડી કરી હતી. 1200 લોકો આ બેટિંગ એપનો ઉપયોગ કરતા હતા. 2022 થી બેટિંગ એપથી આર્થિક સટ્ટાનું નેટવર્ક ચાલતું હતું. સાયબર ક્રાઈમે ચાઈનીઝ ફૂટબોલ ગેમ્સથી સાવચેત રહેવાની પોલીસે લોકોને અપીલ કરી છે.

પોલીસે ચીની નાગરિકના 9 સહયોગીઓની કરી ધરપકડ 
ગુજરાતમાં ચીની નાગરિકે 9 દિવસમાં લોકોનાં 1400 કરોડ ખંખેર્યા છે. દાની ડેટા’ નામની ફૂટબોલ સટ્ટાની એપ બનાવી 1400 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાતનાં બનાસકાંઠા અને પાટણનાં 1200 લોકો ભોગ બન્યા છે. માત્ર 9 દિવસમાં 1400 કરોડ ખંખેરી ચીની નાહરિક વૂ ઉયાનબે ફરાર થઈ ગયો છે. સટ્ટાની એપ દ્વારા દરરોજનાં 200 કરોડ ખંખેરવાની સંભવિત પ્રથમ ઘટનાં છે. પોલીસે ચીની નાગરિકનાં 9 સહયોગીઓની ધરપકડ કરી છે. તેમજ સમગ્ર મામલે ગુજરાત પોલીસે એસઆઈટીની રચનાં કરી તપાસ હાથ ધરી છે.

9 દિવસમાં 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી 
ગુજરાતમાં એક ચીની નાગરિકે નકલી ફુટબોલ સટ્ટાની એપ બનાવી માત્ર 9 દિવસમાં 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની માહિતી સામે આવતાં ખળભળાટ મચ્યો છે.. ચીની નાગરિક ગુજરાતના પાટણ અને સાબરકાંઠામાં રહી ફુટબોલ પર સટ્ટાની એપ બનાવી હતી. જેમાં મોટો નફો થવાની લાલચ આપી લોકોને પૈસા રોકવા જણાવ્યું હતું. 
 ” દાની ડેટા” નામની આ ચીની એપ વિશે ગુજરાત પોલીસને જુન 2022મા માહિતી મળી હતી
જે બાદ પાટણ અને બનાસકાંઠાના 1200 લોકોએ આ નકલી એપમાં પૈસા રોક્યા હતા. જોકે માત્ર 9 દિવસમાં જ આ એપ બંધ થઇ જતાં લોકોને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જો કે ત્યાં સુધી 1200 ગુજરાતીઓ 1400 કરોડ રૂપિયા ગુમાવી ચુક્યા હતા. ” દાની ડેટા” નામની આ ચીની એપ વિશે ગુજરાત પોલીસને જુન 2022મા માહિતી મળી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલે 9 લોકોની ધરપકડ કરી હતી. જો કે ચીની નાગરિક વૂ ઉયાનબે ત્યાં સુધી દેશ છોડીને ફરાર થઇ ગયો હતો. 
પોલીસે સમગ્ર મામલે SIT  ની રચના કરી
સમગ્ર મામલે ગુજરાત  પોલીસે SITની રચના કરી છે. જો કે ગુજરાતમાં સટ્ટેબાજીની એપ દ્વારા 1200 લોકો પાસેથી 1400 કરોડની છેતરપિંડીની સંભવિત આ પહેલી ઘટના છે. ચીની નાગરિક વૂ ઉયાનબે આ નકલી એપ દ્વારા દરરોજના 200 કરોડ રૂપિયા સેરવી લેવામાં સફળ રહ્યો. ચીની એપ ” દાની ડેટા”ના આ ચોંકાવનારા મામલામાં મોટા ભાગે પાટણ અને બનાસકાંઠાના લોકો ભોગ બન્યા છે..ત્યારે આ એપમાં કરોડો રૂપિયાનો સટ્ટો ખેલનાર લોકો કોણ હતા તેનેલઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે