Home Desh હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો કહેર,5600 કરોડથી વધુ નુકસાનનો અંદાજ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો કહેર,5600 કરોડથી વધુ નુકસાનનો અંદાજ

0
623

5600 કરોડથી વધુ નુકસાનનો અંદાજ

160થી વધુ લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્હિયો છે. ભારે વરસાદનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વરસાદને કારણે રાજ્યમાં સતત નુકસાન પણ થઈ રહ્યું છે. રાજ્યમાં સરકારી મિલકતોની સાથે ખાનગી મિલકતોને પણ ભારે નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશ સરકારને અત્યાર સુધીમાં  5600 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદજ છે. જેમાં જલ શક્તિ વિભાગને રૂ. અંદાજીત 1543.92 કરોડ, જાહેર બાંધકામ વિભાગને  રૂ. 1739.64 કરોડ, વિદ્યુત વિભાગને રૂ. 1482.72 કરોડ, બાગાયત વિભાગને રૂ. 144.88 કરોડ, શહેરી વિકાસ વિભાગને રૂ. 6.47 કરોડ અને કૃષિ વિભાગને રૂ. 167.29 કરોડનું નુકસાન થયું છે.

અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે

ભારે વરસાદના કારણે સર્જાયેલી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય 195 લોકો ઘાયલ થયા છે, જ્યારે 12 લોકો હજુ પણ લાપતા છે. તેમાંથી પાંચ માર્ગ અકસ્માતમાં ગુમ થયા, છ ડૂબી ગયા અને એક ભૂસ્ખલનમાં. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 652 મકાનો સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે, જ્યારે 6 હજાર 686 મકાનોને આંશિક નુકસાન થયું છે. આ ઉપરાંત 236 દુકાનો અને 2 હજાર 037 પશુ ઘરો નાશ પામ્યા છે. હિમાચલ પ્રદેશમાં 24 જૂનથી અત્યાર સુધીમાં 67 ભૂસ્ખલન અને 51 પૂરની ઘટનાઓ નોંધાઈ છે.

અવિરત વરસાદ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં 31 જુલાઈ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ તેની સાથે આકાશમાંથી તબાહી પણ લાવી રહ્યો છે. રાજ્યભરમાંથી તબાહીની અનેક તસવીરો સામે આવી છે. રાજ્યભરમાંથી આવી રહેલી આ હૃદયદ્રાવક તસવીરો હજુ પણ સતત આવી રહી છે. આગામી સમયમાં પણ રાજ્યભરમાં ભારે નુકશાન થવાની સંભાવના છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ સરકારે ચોમાસામાં આઠ હજાર કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે.હિમાચલમાં ભારે વરસાદને કારણે લોકો બે ઘર થયાં છે. અને હાલમાં પણ ઘણા માર્ગોને ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે નુકસાન થયું છે.જના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

વાંચો અહીં I.N.D.I.A: ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે