કન્જેક્ટિવાઈટિસ

0
208

કન્જેક્ટિવાઈટિસ નો ફેલાવો આજે ગુજરાતમાં વધ્યો છે. એક બાદ એક શહેરોમાં કન્જેક્ટિવાઈટિસ ના કેસો વધી રહ્યા છે. સુરત બાદ અમદાવાદ,ભાવનગર,રાજકોટ,વડોદરા પણ કન્જેક્ટિવાઈટિસના કેસો નોંધાયા છે.

EYE INFECTION

કન્જક્ટિવાઈટિસના લક્ષણો શું છે ?

૧. આંખોમાંથી પાણી પડવું

૨. આંખો લાલ થઇ જવી

૩. આંખોમાં દુઃખાવો થવો

4. આંખોમાં ખંજવાળ આવવી

5. આંખમાંથી પરૂ પણ નીકળી શકે છે

કન્જક્ટિવાઈટિસ થાય તો શું કરવું ?
૧.ફરજીયાત ચશ્માં પહેરવા

૨. આંખમાંથી નીકળતા પરૂને સાફ કરવું

૩. વારંવાર હાથ ધોવા જોઈએ

4. તબીબોના સૂચનનું પાલન કરવું

કન્જેક્ટિવાઈટિસ

શું કરવું નહી ?

૧. આંખોને ચોળવી ન જોઈએ

૨. સંક્રમિત વ્યક્તિનો રૂમાલ ન ઉપયોગમાં લેવો

૩. મેડિકલ સ્ટોર પરથી ટીપાં ન લેવા જોઈએ

4. બાળકને શાળાએ ન મોકલવા જોઈએ

ડોક્ટર ધ્વની માહેશ્વરી પાસેથી કન્જેક્ટિવાઈટિસ વિષય પર મેળવો માહિતી આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ જોઈ શકો છો.