Home Forth Idiot - Program ફોર્થ ઇડીયટ 10 | પરિવાર માં કેમ થાય છે કલહ | VR...

ફોર્થ ઇડીયટ 10 | પરિવાર માં કેમ થાય છે કલહ | VR LIVE

0
512

પરિવાર માં કલહ રહે છે,,તો તેના માટે કોણ દોષી છે, પરિવારમા કલહ માટે કોણ જવાબદાર, શુ કોઇ તંત્ર મંત્ર પરિવાર માં કલહ માટે જવાબદાર છે, કે કોઇ તંત્ર મંત્ર પારિવાર નો કલહ દુર કરી શકે છે, પરિવાર માં કલહ શુ દુર કરી શકાય છે, તેના માટે ડરમેટોગ્લાઇફિક્સ એટલે કે ફિંગર પ્રિન્ટથી મદદથી દુર કરી શકાય છે, તો નિશ્ચિત સંપરક્ર કરો,, આર્થિક સફળતા, નોકરીમાં બઢતી, કૌટુંબિક સુખશાંતિ, લગ્ન આડે આવતા અવરોધોથી મુક્તિ મેળવવા કે વ્યાપાર – ધંધામાં પ્રગતિ માટે આ એક મંત્રનો જાપ કરવાથી બધી જ સમસ્યાનું આવશે નિરાકરણ.

અનેક પરિવારો ને થયો છે ફાયદો

સમસ્ત સમસ્યાઓમાંથી મુક્તિ અપાવતી આ મંત્ર સાધનાનો આજે પરિચય મેળવીશું. તે પહેલાં તે મંત્ર-જપના પરિણામો મેળવેલા સાધકોના અનુભવો વિષે જાણીશું.

ડરમેટોગ્લાઇફ્સ અને મંત્ર જાપના કારણે યોગ્ય પાત્ર સાથે થયા લગ્ન – પરિવાર ખુશ – કલહ માં શાંતિ

એક કન્યા સુંદર – સુશીલ – શિક્ષિત – કુળવાન હોવા છતાં તેનાં લગ્ન થતાં ન હતાં. કુંડળીમાં લગ્ન – પતિ નિર્દેશક ગુરુ-શુક્રની નબળી સ્થિતિ તથા પતિસ્થાન પાપગ્રહોથી પીડિત હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આ કન્યાએ આ દિવ્ય મંત્રનું શરણું લીધું અને તેના સુયોગ્ય જીવનસાથી સાથે લગ્ન થઇ ગયાં.

ડરમેટોગ્લાઇફિક્સ અને મંત્રોથી ગંભીર સમસ્યાનું આવ્યું નિવારણ- પરિવાર ને હતી ચિન્તા- કલહ દુર થયું

એક કન્યા અન્ય જાતિના યુવક સાથે પ્રેમમાં હતી. બન્ને લગ્ન કરવા તૈયાર હતાં. કન્યાના પિતા યુવક એમની જાતિ કરતાં હલકી જાતિનો હોવાને કારણે લગ્નની મંજૂરી આપતા ન હતા. કન્યા આજીવન કુંવારી રહેવા તૈયાર હતી, પણ અન્ય યુવક સાથે લગ્ન કરવા તૈયાર ન હતી. પરિવાર માં સર્જાયેલી ગંભીર સમસ્યામાંથી મુક્ત થવા કન્યાના પિતાએ મંત્રસાધનાનું શરણું લીધું. સંજોગો એવા સર્જાયા કે કન્યાનાં લગ્ન તેના ગમતા માણીગર સાથે જ થયાં. આજે કન્યાનાં માતા-પિતા પરિવાર ખુશ છે કે કદાચ એમની જાતિનો કોઇપણ યુવક આટલો સારો જમાઇ સાબિત થઇ શક્યો ન હોત. તેમની દીકરી અન્ય કોઇપણ યુવક સાથે પરણી હોત તો સુખી થઇ શકી ન હોત. પરિવાર હવે હાશ થઇ છે

પ્રયત્ન તો ખરા પરંતુ સાથે મંત્ર જાપ અને મળી અદભૂત સફળતા- પરિવાર ને થયો હાશકારો

એક ઉચ્ચ ડિગ્રી ધારણ કરતા સ્માર્ટ યુવકને ઘણા સાર્થક પ્રયત્નો કરવા છતાં સારી નોકરી મળતી ન હતી. તેણે મંત્રસાધનાનું શરણું સ્વીકાર્યું અને બે- ત્રણ માસમાં જ તેને સારી નોકરી મળી ગઇ. તો બીજા એક યુવકને મંત્ર સાધનાને કારણે મેનેજર લગી બઢતી મળી.

પરીવાર નો કલહ ચમત્કારીક રીતે થયો દૂર તે માટે શુ કરશો

એક પરિવારના બધા જ સભ્યોની કુંડળીમાં વિષયોગ – ગ્રહણયોગ થયા હતા. પરિણામે સમગ્ર કુટુંબીજનો કોઇને કોઇ સમસ્યાઓમાં ઘેરાયેલા રહેતા હતા. કોઇ શારીરિક કષ્ટને કારણે તો કોઇ આર્થિક સમસ્યાઓમાં ઘેરાયેલો રહેતો હતો. ઘરના સ્ત્રી સભ્યોમાં પણ આપસમાં કંકાસ રહ્યા કરતો હતો. સંતાનોની પણ નાના-મોટી સમસ્યાઓ આવ્યા કરતી હતી. કુટુંબના બધા સભ્યોએ સામૂહિક મંત્રસાધનાનું શરણું લીધું અને સમસ્ત સમસ્યાઓનું ક્રમશઃ નિરાકરણ થતું ગયું. અંતે કુટુંબમાં આનંદ – પ્રમોદ છવાઇ ગયો.

કળીયુગમાં પરમાત્માના માતૃસ્વરૂપને ભજવાથી મળે છે વધુ લાભ- પરિવાર માં કલહ રહેશે દુર

આ મંત્રની સાધનાને કારણે કોઇના પરિવાર જીવનની કલહ, ગેર-સમજ દૂર થઇ છે તો અધુરાં રહેલાં કામો પૂરાં થયાં છે. જીવનમાં સર્વ પ્રકારના અવરોધો દૂર કરી આનંદ-મંગલ વર્તાવાની શક્તિ આ મંત્રમાં છે, જેનો આજે પરિચય મેળવીશું. મંત્ર સાધનાની રજૂઆત પહેલાં એક પ્રાથમિક બાબત સમજી લેવી પડશે. માત્ર મંત્ર જપથી જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઇ જશે તેવી ગેરસમજ કેળવવી નહીં. મંત્રસાધના સાથે સાર્થક પ્રયત્નો પણ આદરવા પડે તો જ કાર્ય સિદ્ધ થાય, મંત્રસાધના તેનું અચૂક પરિણામ આપી શકે. દુર્ગા સપ્તસતી કે જેને ચંડીપાઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. કળીયુગમાં ભગવાન શંકરના મત અનુસાર પરમાત્માનું માતૃસ્વરૂપ શીઘ્ર પ્રસન્ન થાય છે. પરિવાર નો કલહ દુર થવાની થયા અનેક ફાયદા

દુર્ગાશપ્તશતીનો આ મંત્ર આપશે ચમત્કારીક ફળ

ચંડીપાઠ શક્તિ સાધનાનો અમૂલ્ય ગ્રંથ છે. તેના દરેક શ્લોકો અદ્ભુત મંત્ર શક્તિ ધરાવે છે. જે તેની સાધના કરનારને ચમત્કારિક પરિણામ આપે છે. ચંડીપાઠના આ મંત્રરૂપ શ્લોકોમાં એક સમસ્ત સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું સામર્થ્ય છે.ૐ સર્વ મંગલ માંગલ્યૈ, શિવે સર્વાર્થ સાધિકે ।શરણ્યૈ ત્ર્યમ્બકે ગૌરી, નારાયણી નમોસ્તુતે ।।

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે