શુ ફિંગરપ્રિન્ટ માં છે તમારી સમસ્યાનું સમાધાન,, કેવી રીતે સમજશો કે તમારો બાળક કેવો છે

0
41
પરિવાર
પરિવાર

શુ વાલીઓ અને બાળકો વચ્ચે જનરેશન ગેપ વધી રહ્યુ છે, શુ બાળકોને લાગે છે કે વાલીઓ તેમને સમઝતા નથી,, કે વાલીઓને લાગે છે કે બાળકો તેમની વાત માનતા નથી, તો શુ કરશો,, આવી સમસ્યા માટે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનને મળો,, શુ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તમને સમસ્યાથી છુટકારો અપાવી શકે છે, કેવી રીતે લેશો ફિંગરપ્રિન્ટ,, અને કઇ રીતે શોધશો સમસ્યાનું સમાધન,, ફિંગરપ્રિન્ટમાં રહેલો ગુઢ રહ્ય તમને ક્યાં પહોચાડશે, ત્યારે જુઓ અમારો આ રિપોર્ટ

એમ.એસ.યુનિવર્સિટીની એજયુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટી તેમજ સોસાયટી ઓફ ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ઓર્ગેનાઈઝેશનલ સાયકોલોજીના ઉપક્રમે યુનિવર્સિટીમાં ઈન્ડિયન કોંગ્રેસ ઓન ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ઓર્ગેનાઈઝેશનલ સાયકોલોજીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પણ આમાં સારુ કામ કરી રહ્યા ,

આજે તેના ઉદઘાટન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રો.ડી એમ પેસ્તનજી હાજર રહ્યા હતા.પ્રો.પેસ્તનજીએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે કંપનીઓમાં પણ સાયકોલોજીની જરુર પડવા માંડી છે.સમાજમાં અને પરિવારની જેમ ભારતની કોર્પોરેટ કંપનીઓમાં પણ જનરેશન ગેપ બહુ મોટી સમસ્યા છે.કંપનીઓમાં અલગ અલગ એજ ગુ્રપના લોકોની વિચારસરણી અલગ અલગ હોય છે.જુની જનરેશન કંપની માટે  વફાદારીને  અને નવી જનરેશન પરફોર્મન્સને મહત્વ આપે છે.બંને વિચારણસરણી આમ તો કંપની માટે ફાયદાકારક છે પણ તેમની વચ્ચે થતો ટકરાવ સમસ્યા સર્જ છે. માટે જ કંપનીઓમાં કર્મચારીઓને સાયકોલોજિકલ રીતે પણ ટ્રીટ કરવા જરુરી છે.,,ત્યારે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સમસ્યાનું સમાધાન લાવી શકે છે,

પ્રો.પેસ્તનજીના કહેવા પ્રમાણે કંપનીઓએ યંગ જનરેશનના કર્મચારીઓને કંપની સાથે જોડાઈ રહેવા માટે માનસિક રીતે એટેચ કરવા જરુરી છે.કારણકે યંગ જનરેશનને નોકરી બદલવામાં વાર લાગતી નથી.જેના કારણે આવા કર્મચારીને સોંપાયેલી કામગીરી કે પ્રોજેક્ટની જવાબદારી નવેસરથી બીજા કર્મચારીને સોંપવી પડે છે.જેનાથી થતા વિલંબનુ નુકસાન તો છેવટે કંપનીનને ભોગવવુ પડે છે.તેમણે કહ્યુ હતુ કે આ માટે કંપનીઓએ કર્મચારીની સાથે સાથે તેના પરિવારની પણ કાળજી લેવી જોઈએ.અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવી જોઇએ