HomePower Play - ProgramPower Play 1329 | રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખેડુતો થયા બેહાલ ! |...

Power Play 1329 | રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખેડુતો થયા બેહાલ ! | VR LIVE

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નાગરિકો અને ખેડુતો થયા બેહાલ !

ગુજરાતમાં વરસાદથી ફેલાઇ તબાહી !
સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં નુકશાન
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક ગામો સંપર્ક વિહોણા
જુનાગઢના ઘેડ વિસ્તારમા ઓઝત નદીના પાણી ધુસ્યા
ભારે વરસાદથી ગ્રામ્ય જીવન થયો અસ્ત વ્યસ્ત
પહેલા વાવાઝોડુ અને પછી ભારે વરસાદથી જમીન ધોવાયા
ખેડુતો વ્યાપક નુકશાનથી બન્યા ત્રસ્ત
રાજ્યમાં પાચ દિવસ ભારે વરસાદની આગાહી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments