હાઈરિસ્ક પ્રેગનેન્સી માં વધુ ધ્યાન કેમ રાખવું જોઈએ ?

0
295

ગર્ભાવસ્થા દરમિયાન ઘણી કાળજી રાખવી જરૂરી બને છે. હાઈરિસ્ક પ્રેગનેન્સી એટલે શું થાય ?
શા કારણે પ્રેગનેન્સીમાં રિસ્ક વધી જાય છે ?

image 1

હાઈરિસ્ક પ્રેગનેન્સીના કારણો

  • બ્લડપ્રેશર
  • ડાયાબીટીસ
  • થેલેસેમિયા
  • એનેમિયા
  • ઓબેસિટી
  • ગંભીર સ્વાસ્થ્ય બીમારીઓ
  • કિડનીને લગતી તકલીફ
  • ફાઈબ્રોઈડ

સૌથી વધુ સામાન્ય લક્ષણો જે નજરે પડે છે એમાં સમાવેશ થાય છે કે સ્ત્રીને બ્લડપ્રેશર, ડાયાબીટીસ હોય. તો ઘણી સ્ત્રીઓને એનેમિયાની તકલીફ પણ હોય છે. પ્રેગનેન્સી પહેલા જ તકલીફ વિષે ખબર છે તો તે અનુરૂપ પગલા લેવામાં આવે છે..

પ્રેગનેન્સી દરમિયાન પણ સ્ત્રીઓને બ્લડપ્રેશર, ડાયાબીટીસ અને એનેમિયા પણ થઈ શકે છે.

પ્રેગનેન્સી દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. જો આપને બ્લડપ્રેશર,ડાયાબીટીસ અથવા એનેમિયા જેવી તકલીફ છે તો આપે અવશ્યથી સચેત રહેવું જોઈએ. પ્રેગનેન્સીમાં ડોક્ટરની સલાહ અનુસાર ખોરાક લેવો જોઈએ.

ફેસબુક પર પણ આપ આ કાર્યક્રમ જોઈ શકો છો

આવા અન્ય કાર્યક્રમ પણ આપ વેબસાઇટ, યુટ્યુબ અને ફેસબુક પર જોઈ શકો છો