HomeMainગિર ફોરેસ્ટમાં કેદ થયા રોમાંચક દૃશ્યો - સિંહના સમુહે કર્યુ આવું

ગિર ફોરેસ્ટમાં કેદ થયા રોમાંચક દૃશ્યો – સિંહના સમુહે કર્યુ આવું

ગિર સફારીમાં સિંહોનો વિડીયો આવ્યો સામે

વિડીયોમાં સિંહો કરી રહ્યા છે શિકાર

રાજ્યના ગિર સફારીમાં થી સિહોના શિકાર કરતા વિડીયો સામે આવ્યા છે, જેમાં સિંહોનો એક સમુહ હરણનો શિકાર  કરી રહ્યા છે, આ વિડીયો  વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ચીરા સેવરાએ શેર કર્યો છે, તમને જણાવી દઇએ કે આવા શિકાર કરતા વિડીયો જવલ્લે જ જોવા મળે છે, ત્યારે  આ વિડીયો હાલ સોશિયલ મિડીયા ઉપર  ટ્રેન્ડ થઇ રહ્યો છે,

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments