યુપીમાં ફરી એક વાર પોલીસ કસ્ટડીમાં આરોપીની થઇ હત્યા

0
155

લખનૌમાં મુખ્તાર અન્સારીના સાથીની કરાઇ હત્યા

લખનૌ કોર્ટમાં કરાઇ હત્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પુર્વ ધારાસભ્ય અને ગેંગસ્ટર મુખ્તાર અંસારીના કથિત સાથી એવા સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવાની હત્યા કરી દેવાઇ છે, એક યુવક વકીલના ડ્રેસમાં કોર્ટમાં પહોચ્યો હતો અને સંજીવ માહેશ્વરીને ગોળી મારી દીધી હતી, સંજીવ માહેશ્વરી બીજેપી નેતા બ્રહ્મદસ્તના હત્યાનો આરોપી હતી, આ ફાયરિંગમાં એક મહિલા અને બાળકને પણ ગોળી વાગ્યા હવાના સમાચાર મળ્યા છે, સાથે શુટરને પોલીસે અરેસ્ટ કર્યો છે,ત્યારે પોલીસ સામે ફરી એક વાર સવાલો ઉભા થયા છે,  તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા ગેંગસ્ટર અતિક  અહેમદની હત્યા પોલીસ કસ્ટડીમાં પ્રયાગરાજમાં કરી દેવાઇ હતી ત્યારે પણ પોલીસ  સામે સવાલો ઉભા થયા હતા,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ