HomeDeshમમતા બેનર્જી પીએમ મોદી પર કેમ ભડક્યા !

મમતા બેનર્જી પીએમ મોદી પર કેમ ભડક્યા !

મમતા બેનર્જી પીએમ મોદી પર ભડક્યા

શુ રેલવે વેચવા  માટે જ છે,સુરક્ષા માટે નહી- મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રિમો મમતા બેનર્જી પીએમ મોદીની સરકાર પર જોરદાર ભડક્યા છે, ઓડિસા ટ્રેન અકસ્માતને લઇને તેઓએ શનિવારે કેટલાક સવાલો ઉભા કર્યા હતા, તેને રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે નકારી કાઢ્યો હતો,ત્યારે મમતા બેનર્જીએ કહ્યુ છે શનિવારે મારી સાથે રેલમંત્રી અશ્વિન વૈષ્ણવ અને મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બન્ને ઉભા હતા,  પણ મે કશુ નહી કર્યું, હુ ધણુ બધુ બોલી શકી હોત,,કારણ કે હુ પોતે રેલમંત્રી રહી ચુકી છું, કોરોમંડળ એક્સપ્રેસ અને બેંગલુરુ – હાવડા એક્સપ્રેસ ટ્રેનમા એન્ટી કોલિશન ડીવાઇસ કેમ લગાવવામાં આવી ન હતી,  શુ રેલવે માત્ર વેચવા માટે છોડી દેવામા આવી છે, તમને એ પણ જણાવી દઇએ કે આ દુર્ઘટનામા પશ્ચિમ બંગાળના યાત્રીઓની સંખ્યા સવિશેષ છે,પરિણામે મમતા બેનર્જી બાલાસોર ગયા હતા, એટલુ જ નહી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને સાથે મળીને કામ કરે તેવી વાતો કહી  હતી ,, સાથે કેટલાક સવાલો ઉભા કર્યા હતા, જેને પાછળથી રેલવે મંત્રીએ નકારી કાઢતા તેઓ ભડક્યા હતા,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments