Home Sports ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને ઝટકો

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને ઝટકો

0
569

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને ઝટકો

હેઝલવુડ આ ફાઈનલ મેચમાંથી બહાર

ઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ આગામી 6 જૂનથી શરૂ થઇ રહી છે

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને ઝટકો લાગ્યો છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલ મેચ આગામી 6 જૂનથી શરૂ થવાની છે.પરંતુ આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે.ટીમના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ આ ફાઈનલ મેચમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે પરેશાન છે.આઈસીસીસએ આ સમાચાર પોતાની વેબસીટ પર શેર કર્યાં છે.હેઝલવુડની જગ્યાએ માઈકલ નેસરને ઓસ્ટ્રેલિયાની  ટીમામાં શામેલ કરવામા આવ્યો છે.નેસલે ઓસ્ટ્રેલિયા માટે બે ટેસ્ટ અને બે વન ડે મેચ રમી છે.હેઝલવુડ IPL રમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ તરફથી રમી રહ્યો હતો.નોંધનીય છે કે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ આગામી 6 જૂનથી શરૂ થઇ રહી છે.ઉલ્લેખનીય છે કે, હેઝલવુડે IPL 2023માં માત્ર ત્રણ મેચ રમી છે. આ દરમિયાન તેને 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે પછી તે આ ટૂર્નામેન્ટ રમી શક્યો નહોતો. હેઝલવુડે આ મેચમાં 3 ઓવર ફેંકીને 32 રન આપ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ટીમ પર નજર કરવામાં આવેતો
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જૉશ ઈંગ્લિસ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશાન, નાથન લિયૉન, ટૉડ મર્ફી, માઈકલ નેસર, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે