ફારૂક અબ્દુલ્લાએ ટ્રેન અકસ્માત અંગે શોક વ્યકત કર્યો છે.ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક થયેલા ટ્રેન અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજ્કીય શોકની જાહેરાત કરી છે. આ દુર્ઘટના અંગે ફારૂક અબ્દુલ્લા પણ શોત વ્યકત કર્યો છે.તેમણે કરહ્યું છે કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આમાં 250 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકોની હાલત ગંભીર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે થોડા દિવસ પહેલા રેલ્વે મંત્રીએ નિવેદન આપ્યું હતું કે હવે અકસ્માત નહીં થાય.ત્યારે આ અકસ્માત સર્જાયો છે તે બેદરકારી દર્શાવે છે

. TRAIN ACCIDENT
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો



