HomeAhmedabadઅમદાવાદમાં 15 જુન પહેલા રોડનું કામ થશે પુર્ણ,કરાયો દાવો

અમદાવાદમાં 15 જુન પહેલા રોડનું કામ થશે પુર્ણ,કરાયો દાવો

અમદાવાદમાં 15 જુન સુધી રોડના કામ થશે પુર્ણ

વરસાદમાં પાણી ન ભરાય તે માટે થશે આયોજન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 15 મી જુન સુધી  રોડના તમામ કામો પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે,  શહેરમાં.થોડા દિવસો પહેલાં શહેરમાં બે થી ત્રણ ઇંચ વરસાદમાં પાણી ભરવાના પ્રશ્નો ઊભા થયા હતા, પરિણામે આ બેઠકમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તેવા આયોજન કરવા અધિકારીઓને સૂચના અપાઇ છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments