HomeAhmedabadસાબરમતી વિસ્તારમાં ૧૦ વર્ષીય બાળકી છેડતીનો શિકાર!

સાબરમતી વિસ્તારમાં ૧૦ વર્ષીય બાળકી છેડતીનો શિકાર!

બાળકી સાથે છેડતી કરનાર ૬૫ વર્ષીય આરોપીની ધરપકડ

આરોપીના ફોનમાંથી વિભસ્ત વિડીયો મળ્યા, વધુ તપાસ શરુ

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં 10 વર્ષની બાળકી છેડતીનો શિકાર બની છે. ફર્નિચર જોવાના બહાને આવેલા ૬૫ વર્ષીય વૃદ્ધે સગીરાને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવી શારિરીક અડપલા કર્યા હતા. જેથી બાળકીની માતાએ પોલીસને જાણ કરતા પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ ભીમરાવ સોનવણે હોવાનું સામે આવ્યું છે. આરોપીના મોબાઇલની તપાસ કરતા તેમાંથી 4 વિભસ્ત વીડિયો પણ મળી આવ્યા છે. હાલમાં આ  મામલે વધુ તપાસ ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments