HomeDeshકુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા ભાજપના સાંસદ

કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા ભાજપના સાંસદ

છેલ્લા કેટલાક દિવસથી કુસ્તીબાજો વિરોધ કરી રહ્યાં છે.ત્યારે આ કુસ્તીબાજોના સમર્થનમાં ભાજપના સાસંદ પ્રિતમ મુંડે આવ્યાં છે. પ્રિતમ મુંડેએ નિવેદન આપ્યું છે કે કોઈપણ મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદની નોંધ લેવી જોઈએ.મુંડેએ બુધવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કહ્યું કે સત્તાવાળઓ નિર્ણય લઈ શકે છે કે ફરિયાદ સાચી છે કે નહીં.તેમણે આશા વ્યકત કરી હતી કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.નોંધનીય છે કે કુસ્તીબાજો ભાજપના સાસંદ બ્રિજભૂષણ શરમ સિંહની ધરપકડની માંગ કરી રહ્યં છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments