HomeAhmedabadગુજરાતમાં પાચ દિવસ રહેશે ડ્રાય ડે- હવામાન વિભાગની શુ છે આગાહી

ગુજરાતમાં પાચ દિવસ રહેશે ડ્રાય ડે- હવામાન વિભાગની શુ છે આગાહી

હવામાન વિભાગે કરી આગાહી

પાચ દિવસ વાતાવરણ રહેશે સમાન્ય

સાબરકાંઠા અને બનાસકાંઠામાં પડી શકે છે વરસાદી ઝાપટા

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુંકુ રહેશ,,સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદી ઝાપટા પડી શકે છે, જેમાં સામાન્ય તોફાન અને તેજ પવન પણ ફુકાઇ શકે છે,  4 અને 5 જૂનના દિવસે અમદાવાદમાં યલો એલર્ટ રહેવાની શક્યતા તો તાપમાન એક ડ્રીગ્રી વધવાની શકયતા રહશે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments