Home State Gujarat ૩૦ મેએ ભાજપની સરકારને કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ

૩૦ મેએ ભાજપની સરકારને કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ

0
411

૩૦ મેંના રોજ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારને નવ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ વિશેષ પ્રસંગે સમગ્ર દેશમા અનોખી ઉજવણીનું આયોજન  કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે આણંદ જિલ્લા ભાજપ કાયાર્લય “કમલમ”માં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ,સાંસદ,મિતેશ પટેલ,નાયબ દંડક રમણ સોલંકી, ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતે કે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવશે.જેના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સાથે છેલ્લા  નવ વર્ષ દરિમયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સમગ્ર દેશ માં લાગુ કરવામાં  આવેલી વિવિધ યોજનાઓ અને સ૨કા૨ની  વિશેષ ઉપલબ્ધીઓ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે