અમદાવાદમાં ડુપ્લીકેટ નોટોના ષડયંત્રનો પર્દાફાશ

0
316

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ ઇસમોને ઝડપ્યા

ભારત સરકાર દ્વારા રૂપીયા ૨૦૦૦ ની ચલણી નોટ પરત ખેંચવાની જાહેરાત કરતાની સાથે રૂ. ૭ લાખ,૮૫,૦૦૦/-ની રૂ. ૫૦૦ ના દરની ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો સાથે ત્રણ ઈસમોને પકડી પાડી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ નોટોના ષડયંત્રનો પર્દાફાશ કર્યો .  

ઉલ્લેખનીય છેકે રૂપિયા બે હજારની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય સરકારે લીધો છે અને ત્યાર બાદ બેંકમાં નોટ બદલવાના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. RBI દ્વારા ૨૦૦૦ણી નોટ પરત લઈને રૂપિયા ૫૦૦ણી નોટ આપવામાં આવે છે અને હાલ 24X7 ભારત સરકાર દ્વારા 500રૂપિયાની નોટ છાપવાનું ચાલુ છે જેથી અછત સર્જાય નહિ પરંતુ કેટલાક લે ભાગું તત્વો ડુપ્લીકેટ નોટ નું કૌભાંડ આચરવામાં વ્યસ્ત છે ત્યારે શહેર પોલીસ સતર્ક છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ