HomeAhmedabadમહિલાની કરપીણ હત્યાના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ પોલીસ

મહિલાની કરપીણ હત્યાના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ પોલીસ

સાત પુરુષ તથાએક મહિલાને ઝડપી પાડતી પોલીસ

અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ પહેલા ગુમ થયેલ મહિલા બાબતે ઉડાણપુર્વક તપાસ કરી ગુમ થયેલ મહિલાનું આયોજન  કરીને કાવતરુ ઘડીને નિર્મમ હત્યા કરેલ જે ચર્ચાસ્પદ ગુનાનો ભેદ શોધી કાઢી 7 પુરુષ તથા 1 મહિલાને ઝડપી પાડી હત્યાના ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  આ ગુન્હામાં કાયદેસરની કાર્યવાહી LCB ઝોન-૭ની ટીમ કરી રહી છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments