56 પ્રાચીન વર્ષા વિજ્ઞાનના તજજ્ઞોએ કરી આગાહી

0
245

ગુજરાતમાં ચોમાસું 53 દિવસ રહેશે

જુનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં 56 જેટલા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના જાણકારો ભેગા થયા હતા અને ચોમાસાની શક્યતા અને જુદા જુદા અવલોકનોને આધારે આગાહી કરી હતી. આ આગાહીકારોની સચોટ આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતો વાવણીનું આયોજન કરતા હોય છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના જાણકારોએ આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી તે સચોટ પુરવાર થઇ છે .

આકાશી ચીતરી,ભડલી વાક્યો,ખગોળ શાસ્ત્રને આધારે કેટલીક આગાહી કરી છે હેમા ગુજરાતમાં વરસાદ શરૂઆતમાં સામાન્ય રહેશે પરંતુ 53 દિવસનું ચોમાસું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત પાછોતરો વરસાદ સારો રહેશે તેમ પણ તજજ્ઞો જણાવી રહ્યા છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ