બજરંગ પુનિયાએ કેમ કહ્યુ દિલ્હી પોલીસને મેડલ આપવા જોઇએ

0
349

બજરંગ પુનિયાએ દિલ્હી પોલીસની કામગીરી વખાણી !

દિલ્હી પોલીસને મેડલ મળવો જોઇએ- બજરંગ પુનિયા

એક તરફ દેશને નવી સંસદ મળી,,તો બીજી તરફ દિલ્હીના જન્તર મંતર પર બીજેપી સાસંદ બૃજભુષણ શરણ સિહની ધરપકડ માટે મહિલા કુસ્તી ખેલાડીયોના ધરણાને અટકાવવા માટે સરકાર અને દિલ્હી પોલીસની કાર્યવાહીને બજરંગ દળે વખાણી છે, બજરંગ પુનિયાએ વ્યગ્ય કરતા કહ્યુ કે જે આરોપી છે,તે દેશની નવી સંસદની શોભા વધારી રહ્યા છે, જ્યારે જે ફરિયાદી છે,,પોલીસ તેના ઉપર અત્યાચાર કરી રહી છે, પોલીસ ભાજપ સાંસદને પકડી શકતી નથી,, અને ખેલાડિયો ઉપર એફઆઇઆર કરે છે,, દિલ્હી પોલીસને મેડલ મળવો જોઇએ,,