બ્રેકિંગઃગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ

0
340

હવામાન વિભાગે ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.કચ્છમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.કચ્છમાં અંજાર આદિપુર ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.બપોર બાદ મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતુ.જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા છવાઈ  છે.ભારે પવન સાથે વરસાદ વરતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા