કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

0
319

લખનઉમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે તમેના સંબોધનમાં વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં અંગ્રેજોનું શાસન ખતમ થઈ ગયું, પણ જેમને રાજનીતિ સોંપી તેઓ તેમના જેવા જ હતા. તેથી જ વડાપ્રધાનનો સંકલ્પ છે કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જાય.આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા