HomeDeshપાકિસ્તાને દિલ્હીમાં હાઈકમિશનની સ્કૂલ કરી બંધ

પાકિસ્તાને દિલ્હીમાં હાઈકમિશનની સ્કૂલ કરી બંધ

પાકિસ્તાન નાણાકીય સકંટમાંથી પસાર થઈ રહ્યું છે. આની વચ્ચે પાકિસ્તાને દિલ્હીમાં આવેલી હાઈકમિશનની શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે હાઈકમિશને નોટિફીકેશ બહાર પાડયુ છે.અને જણાવ્યું છે કે શાળા બંધ કરવાનો નિર્ણય લેવમાં આવ્યો છે.હાઈકમિશને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ભર્યા સંબધોને કારણે સ્ટાફ ઓછો થઈ રહ્યો છે.અને એડમિશન ઓછા થઈ રહ્યાં છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments