HomeGujaratઓખા બેટ દ્વારકા ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા

ઓખા બેટ દ્વારકા ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા

ફેરી બોટમાં લાઈફ જેકેટ વિના જોવા મળતા મુસાફરો

ઓખા બેટ દ્વારકા ફેરી બોટ પેસેન્જરને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે . ઓખા બેટ દ્વારકા ફેરી બોટમાં ક્ષમતા કરવા વધુ પેસેન્જર અને કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના મુસાફરી કરતા હોય તે વિડીઓ અને ફોટા સામે આવતા અનેક સવાલો થઇ રહ્યા છે. આ ઉપરાંત બોટમાં લાઈફ જેકેટ કે જરૂરી અન્ય સુરક્ષા ઉપલબ્ધ ન હોવાની પણ માહિતી મળી રહી છે. જાગૃત મુસાફરો દ્વારા આ પ્રકારના વિડીઓ અગાઉ પણ વાઈરલ થયા હતા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જો કોઈ અકસ્માત થશે તો કોની જવાબદારી તે સવાલો થઇ રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments