ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ NVS-01 લોન્ચ કર્યું

0
47

આત્મનિર્ભર ભારતની વધુ એક સિદ્ધિ

ઈસરો (ભારતીય અવકાશ સંસ્થાએ) વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ NVS-01 લોન્ચ કર્યું અને આત્મનિર્ભર તરફ તેજ ગતિએ આગળ વધતું ભારત સુરક્ષા દ્રષ્ટ્રીએ મજબુત થઇ રહ્યું છે. હવે દુશ્મન દેશોની ઘુસણખોરી કે સરહદ પર થઇ કોઈપણ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. .

અહી ઉલ્લેખનીય છેકે વર્ષ ૧૯૯૯માં કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની ઘુસણખોરીને અને સૈનિકોની સ્થિતિ જાણવા ભારતે અમેરિકા પાસે મદદ માંગી હતી. પરંતુ અમેરિકાએ મદદ કરી ન હતી. ત્યારથી ભારત નેવિગેશન સેટેલાઈટમાં સંશોધન અને કાર્ય કરી રહ્યું છે તેમાં ભારતને સફળતા મળી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ