HomeAhmedabadઅમદાવાદ ગ્રામ્યમાં વાવાઝોડા સાથે વરસાદ થયો

અમદાવાદ ગ્રામ્યમાં વાવાઝોડા સાથે વરસાદ થયો

અનેક જગ્યાએ એ ઝાડ પડી જવાની ઘટના સામે આવી

અમદાવાદ ગ્રામ્યમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો . અમદાવાદ શહેર અને તેની આસપાસ જયારે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

અનેક જગ્યાએ એ ઝાડ પડી જવાની ઘટના સામે આવી હતી. બાવળા ચાંગોદર વિસ્તાર માં કાળા ડીબાંગ વાદળ છવાતાં ની સાથે જોરદાર વાવાજોડું ફુંકાયું હતું અને રસ્તા પરના મકાનોનો અને હોટેલના છાપરાં અને બોર્ડ ઉડ્યા હતા

અહી ઉલ્લેખનીય છેકે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments