HomeEntertainmentઅબુ ધાબીમાં IIFA એવોર્ડ સમારોહ માટે બોલીવુડમાં ઉત્સાહ

અબુ ધાબીમાં IIFA એવોર્ડ સમારોહ માટે બોલીવુડમાં ઉત્સાહ

બોલીવુડના અનેક કલાકારો પહોંચ્યા અબુધાબી

અબુધાબીમાં પ્રતિષ્ટિત IIFA એવોર્ડનો ૨૩મો સમારોહ યોજાશે અને બોલીવુડના અનેક કલાકારો UAE પહોંચી ચુક્યા છે . શરૂઆતના કાર્યક્રમને અભિષેક બચ્ચન અને વિકી કૌશલે હોસ્ટ કર્યું . દિગ્ગજ કલાકર અનીલ કપૂર સહિત વરુણ ધવન, એષા ગુપ્તા,ઉર્વશી રૌતેલા, ગ્રીન કાર્પેટને ચમકાવી રહ્યા હતા. પીઢ અભિનેતા અનીલ કપૂરે સફેદ શૂટ સાથે સજ્જ થઈને સમારોહમાં પહોંચ્યા હતા. એશા ગુપ્તાએ બ્લેક એસેમ્બલ પહેર્યું હતું અને આકર્ષક લાગી રહી હતી. આ સિવાય અનેક એક્ટ્રેસના ડ્રેસ આકર્ષક લાગી રહી હતી. સિંગર પ્રીતમે હિન્દી ફિલ્મનું ગીત રજૂ કર્યું હતું. દરેક કલાકારોએ પોતાને એવોર્ડ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

તત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments