HomeDeshનેપાળના વડાપ્રધાન આવશે ભારત પ્રવાસે

નેપાળના વડાપ્રધાન આવશે ભારત પ્રવાસે

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડ પોતાની પહેલી વિદેશ યાત્રા માટે ભારત આવી રહ્યા છે. ભારત યાત્રા દરિમિયાન તેમની ટેમ્પ ડિપ્લોમેસી જોવા મળશે.નેપાળના વડાપ્રધાન ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે.તેમજ ભારત સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મુલાકાત લેશે.નેપાળના રાષ્ટ્રપતિ 31 મેના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યં છે. પીએમ મોદીએ પ્રચંડને વડાપ્રધાન બન્યા બાદ ભારતના મહેમાન બનવા આમંત્રણ આપ્યું હતું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments