નવા સંસદ ભવનની સુરક્ષા વધારવામાં આવી

0
447

નવા સંસદભવનનું 28 મેના રોજ ઉદ્ધાટન થવનું છે.જેના પહેલા રાજકારણ પણ ગરમાયુ છે.વિપક્ષ ઉદ્ધાટન કાર્યક્રમમાં હજરી નહી આપે.આની વચ્ચે નવા સંસદ ભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.નવા સંસદ ભવનની બહાર સરકાર વિરોધી સુત્રોચ્ચાર લખાઈ શકે છે.આ અંગે દિલ્હી પોલીસને ઈનપુટ મળતા સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના પગલે સુરક્ષા વ્યવ્સસ્થા વધારી દેવામાં આવી છે.70 જેટલા પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યાં છે.