HomeDeshઅધિકારીનો મોબાઈલ ફોન શોધવા લાખો લીટર પાણી વહાવ્યું

અધિકારીનો મોબાઈલ ફોન શોધવા લાખો લીટર પાણી વહાવ્યું

છત્તીસગઢના કાંકેર જીલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે .સેલ્ફી લેતી વખતે મોંઘો ફોન પડ્યો ડેમમાં અને ત્યારબાદ ફૂડ અધિકારીએ આદેશ કર્યો ફોન શોધવા . અહી પખંજુર વિસ્તારમાં પરાલકોટ જળાશયના ઓવરફલોમાં અધિકારીએ પોતાનો મોંઘો ફોન શોધવા લાખો લીટર પાણી પમ્પીંગ કરીને પાણીનો વેડફાટ કર્યો. આ વિચિત્ર કિસ્સો વિડીઓ વાઈરલ થતા પ્રકાશમાં આવ્યો. આ ઘટનાની જાણ તંત્રને થતા આ ફૂડ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments