ઈન્ડિગોની ફલાઈટ સાથે પક્ષી અથડાયું

0
346

ઈન્ડિગોની ફલાઈટ સાથે પક્ષી અથડાયું હતું. પક્ષી અથડાયા બાદ અફરા તફરી સર્જાઈ હતી.મેંગલુરુથી દુબઈ જઈ રહેલી ફલાઈટ સાથે પક્ષી અથડાયું હતું.પક્ષી અથડાયા બાદ ફલાઈટ રદ્દ કરવામાં આવી હતી.ફલાઈટમાં 160 મુસાફરો સવાર હતા.સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી  હતી .